Saif Ali Khan’s property: સૈફ અલી ખાનને મોટો ફટકો, 15000 કરોડની સંપત્તિ થઇ શકે છે જપ્ત!
Saif Ali Khan’s property: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તાજેતરમાં જીવલેણ હુમલો થયો છે. તેઓ હજુ આમાંથી બહાર આવી શક્યા નથી અને તેમના માટે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હકીકતમાં, સૈફના પટૌડી પરિવારની પૈતૃક સંપત્તિ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી શકે છે. આ તમામ મિલકતો મધ્યપ્રદેશના ભોપાલમાં છે અને તેની અંદાજિત કિંમત…