સલમાન ખાને શેર કર્યું ‘સિકંદર’નું પોસ્ટર, ભાઈજાનનો દમદાર લુકવાળો પોસ્ટર જાહેર
sikandar – બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાને પોતાના ફેન્સને તેના જન્મદિવસ પર ગિફ્ટ આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અભિનેતાએ તેની આગામી ફિલ્મ ‘સિકંદર’નો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ટીઝર માટે ચાહકો ઉત્સાહિત છે. ફિલ્મનું ટીઝર તેમના જન્મદિવસે રિલીઝ થવા જઈ રહ્યું છે. મજબૂત દેખાવ જાહેર જાહેર કરાયેલ દેખાવમાં સલમાન…