Salman Khan: 59નો થયો સલમાન, 14 વર્ષમાં બોલિવુડને કમાઇને આપ્યા 59920200000 રૂપિયા, બનાવ્યો આ મહારેકોર્ડ…
Salman Khan: સલમાન ખાન 59 વર્ષનો થઈ ગયો છે. 27 ડિસેમ્બર 1965ના રોજ ઈન્દોરમાં જન્મેલા આ સુપરસ્ટારે 1988માં ‘બીવી હો તો ઐસી’થી ડેબ્યૂ કર્યું હતું. 36 વર્ષમાં તેણે 100 થી વધુ ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ કરી છે. પરંતુ છેલ્લા 14 વર્ષમાં તેણે જે પરાક્રમ કર્યું છે તે ઈતિહાસથી ઓછું નથી. બોલિવૂડનો ‘સુલતાન’, ફેન્સનો ‘ભાઈજાન’ અને બોક્સ…