
Sambhal: અલાહાબાદ હાઈકોર્ટે સંભલમાં હિન્દુ પક્ષને પાઠવી નોટિસ, સુનાવણી નહીં થાય
Sambhal: સંભલની શાહી જામા મસ્જિદ પર કરાયેલા દાવા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી દીધી છે. આ સાથે હિન્દુ પક્ષકારોને પણ નોટિસ પાઠવવામાં આવી છે.આ કેસમાં તમામ પક્ષકારોએ એક મહિનાની અંદર પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. આગામી સુનાવણી 5 માર્ચે થવાની છે, તે…