DRDO Pragya Satellite System

ભારતની સુરક્ષામાં ‘પ્રજ્ઞા’નો પ્રવેશ: DRDOએ ગૃહ મંત્રાલયને સોંપી AI સેટેલાઇટ સિસ્ટમ, આતંકવાદીઓ અને નક્સલીઓ પર રહેશે બાજ નજર

DRDO Pragya Satellite System: ભારતની આંતરિક સુરક્ષા [Internal Security] વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. સોમવારે કર્તવ્ય ભવન-3 [Kartavya Bhawan-3] ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં DRDOના સચિવ સમીર વી. કામતે [Samir V. Kamat] આધુનિક ‘પ્રજ્ઞા’ [Prajna] ઇમેજિંગ સેટેલાઇટ સિસ્ટમ કેન્દ્રીય ગૃહ સચિવને સોંપી…

Read More