
Samsung Galaxy Book 5 Series Launch: સેમસંગ ગેલેક્સી બુક 5 સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, પ્રી-રિઝર્વેશન શરૂ
Samsung Galaxy Book 5 Series Launch: સેમસંગ ટૂંક સમયમાં ભારતમાં તેની ગેલેક્સી બુક 5 શ્રેણી લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફ્લેગશિપ લેપટોપ લાઇનઅપમાં ગેલેક્સી બુક 5 360, ગેલેક્સી બુક 5 પ્રો અને ગેલેક્સી બુક 5 પ્રો 360 શામેલ હોવાનું કહેવાય છે. આ નવા લેપટોપ ઇન્ટેલ લુનર લેક પ્રોસેસર પર ચાલશે અને ગેલેક્સી એઆઈ સાથે…