
BJPના મંદિર સેલના ઘણા ધર્મગુરૂ AAPમાં જોડાયા, કેજરીવાલ ‘સનાતન સેવા સમિતિ’ બનાવશે!
Sanatan Seva Samiti – દિલ્હી ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. AAPએ બીજેપીના દિલ્હી મંદિર સેલ યુનિટમાં સેંઘ મારી છે . પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે ઘણા ધાર્મિક નેતાઓને આમ આદમી પાર્ટીની સદસ્યતા મેળવીને અને તેમને ભગવા ગમછા પહેરાવીને આવકાર્યા હતા.AAPએ જાહેરાત કરી છે કે તે આજે સનાતન સેવા સમિતિ શરૂ…