દિલ્હીની ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર-3 જાહેર કર્યો, અમિત શાહે કેજરીવાલ પર કર્યા આકરા પ્રહાર!
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર 10 દિવસ બાકી છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીજેપીનો સંકલ્પ પત્ર ભાગ 3 બહાર પાડ્યો અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તેઓ ક્યારે યમુનામાં ડૂબકી મારશે? કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી હેડક્વાર્ટર ખાતે દિલ્હી વિધાનસભા…