
કેપ્ટન રોહિતે હાર્યા બાદ પણ આ 2 ખેલાડીઓના વખાણ કર્યા
કેપ્ટન રોહિતે- દરેકની અપેક્ષાઓથી વિપરીત, ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. કોઈને અંદાજ ન હતો કે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રન પર જ સમેટાઈ જશે. આ ફટકો એટલો મોટો હતો કે ટીમ ઈન્ડિયા આખી ટેસ્ટ મેચમાં આ સંકટમાંથી બહાર નીકળી શકી નહોતી. ભારતે ન્યૂઝીલેન્ડને…