જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

સરખેજમાં જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન ઓપન, દિની તાલિમ સાથે અભ્યાસ કરાવતી શાળા!

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં  એડમિશન ઓપન થઇ ગયા છે, જામીઆ હફસા સ્કૂલમાં દિની તાલીમ સાથે ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે.આ શાળાની શિક્ષણ પ્રણાલી સૌથી ઉચ્ચકક્ષાની છે.વિધાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપીને શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે .વિધાર્થીના અભ્યાસ સંદર્ભે સતત મૂલ્યાંકન કરવામાં આવે છે, એટલે કે દર અઠવાઠિએ ઓરલ…

Read More