સાઉદી અરેબિયા એક ભારતીય સહિત 100 વિદેશીઓને આપશે ફાંસી

ફાંસી એ એક એવી સજા છે જે માત્ર ગંભીર ગુના કરવા માટે આપવામાં આવે છે, જ્યારે ઘણા દેશોમાં ફાંસી પર પ્રતિબંધ છે. હાલમાં જ એક વિદેશી મીડિયાનો રિપોર્ટ સામે આવ્યો છે કે, સાઉદી અરેબિયાએ આ વર્ષે 100થી વધુ વિદેશી નાગરિકોને ફાંસી આપી છે. તાજેતરમાં સાઉદીએ ડ્રગ સ્મગલિંગના આરોપમાં યમનના એક નાગરિકને ફાંસી આપી હતી.યમનના નાગરિકને…

Read More

સાઉદી અરેબિયામાં બની રહી છે દુનિયાની સૌથી મોટી ઈમારત ‘મુકાબ’, જાણો તેના વિશે

મુકાબ-   સાઉદી અરેબિયાએ તેના શહેરી લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવા માટે વિશ્વની સૌથી મોટી ઇમારતનું બાંધકામ શરૂ કર્યું છે. આ ગગનચુંબી ઈમારત 20 લાખ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી હશે. તે એટલું મોટું હશે કે તેમાં એમ્પાયર સ્ટેટની જેમ 20 બિલ્ડીંગ સમાવી શકાય. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 50 અબજ ડોલર છે. આ બિલ્ડિંગનું નામ આપવામાં આવ્યું…

Read More

સાઉદી અરેબિયા પાકિસ્તાની ભિખારીઓથી પરેશાન, આપી આ ચેતવણી!

સાઉદી અરેબિયાએ ઉમરાહ અને હજની આડમાં પાકિસ્તાની ભિખારી ઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ગલ્ફ કન્ટ્રીમાં પ્રવેશતા રોકવા માટે કાર્યવાહી કરવા પણ કહ્યું છે. મંગળવારે એક મીડિયા સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના સૂત્રોને ટાંકીને, ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારે તેના સમાચારમાં જણાવ્યું છે કે સાઉદી અધિકારીઓએ ચેતવણી…

Read More
Blue Mosque 

જર્મનીમાં 6 દાયકા જૂની ‘બ્લુ મસ્જિદ’ કરાઇ બંધ,જાણો કારણ…!

Blue Mosque  :  શિયા ઈસ્લામિક સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરતા જર્મન પોલીસે દેશમાં 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સાથે ‘ઈસ્લામિક સેન્ટર હેમ્બર્ગ’ (IZH) નામના સંગઠન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇસ્લામિક સેન્ટર હેમ્બર્ગ સાથે સંકળાયેલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.જર્મનીના ગૃહ પ્રધાન નેન્સી ફેગરે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધના…

Read More