
જુહાપુરાના માફિયા બિલ્ડરોના લીધે ગરીબ-મધ્યમવર્ગના પરિવાર પર ડિમોલેશનની લટકતી તલવાર!
જીવનમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે મારૂં પણ એક ઘર હોય, આ સપનાને સાકાર કરવા ગરીબ અને મધ્યવર્ગ અનેક સંઘર્ષ અને પડકારોનો સામનો કરી મહા મહેનતે સપનું સાકાર કરે છે, પરતું આ સપના સાકાર કરવામાં તેઓ ક્યારેક છેતરપિંડીના શિકાર બની જતા હોય છે.હા આજે પણ વાત કરવી છે જુહાપુરાના માફિયા બિલ્ડરોની. આ માફિયા બિલ્ડરોએ…