Bharuch GIDC Blast: ભરૂચની સિન્ઝીલ ફાર્મામાં ભયાનક બ્લાસ્ટ, 5 કામદારોનાં મોત, 6 ઈજાગ્રસ્ત
Bharuch GIDC Blast: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDC સ્થિત SynZeal Pharmachem કંપનીમાં શુક્રવારે મોડી રાત્રે રિએક્ટરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં પાંચ કામદારોનાં મોત થયાં છે, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. Bharuch GIDC Blast હાઇડ્રોજીનેશન પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ પ્રાથમિક અહેવાલો…

