Myntra Refund Scam: રિફંડના નામે Myntra સાથે થયું કૌભાંડ, રિટર્ન પોલિસીનો લાભ લઈ 50 કરોડની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો
Myntra Refund Scam: Flipkartની ફેશન આધારિત ઈ-કોમર્સ વેબસાઈટ Myntra એક મોટા કૌભાંડનો શિકાર બની છે. કંપનીની રિટર્ન પોલિસીનો ફાયદો ઉઠાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના કારણે કંપનીને લગભગ 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. Myntra ના ઓડિટ દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. Myntra Refund Scam – સ્કેમર્સે Myntraની રિટર્ન પોલિસીનો દુરુપયોગ કર્યો હતો….