બીમા સખી યોજના માટે કેવી રીતે કરશો અરજી, ક્યારે મળશે પૈસા, જાણો તમામ માહિતી
બીમા સખી યોજના : પીએમ મોદીએ મહિલાઓ માટે બીમા સખી યોજના શરૂ કરી. બીમા સખી યોજના માટેની અરજી કેવી રીતે થશે અને પૈસા ક્યારે મળશે? આવો અમે તમને સ્કીમ સંબંધિત સંપૂર્ણ માહિતી જણાવીએ.આજે એટલે કે 9મી ડિસેમ્બરે દેશના વડાપ્રધાન હરિયાણાના પ્રવાસે હતા. હરિયાણાથી પીએમ મોદીએ LICની બીમા સખી યોજના શરૂ કરી છે જે મહિલાઓને સશક્ત…