Dr. Manmohan Singh's birthplace is Pakistan

ડૉ.મનમોહન સિંહના જન્મસ્થાન પાકિસ્તાનમાં આજેપણ તેમના નામની સ્કૂલ ચાલે છે!

Dr. Manmohan Singh’s birthplace is Pakistan –  દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત બગડ્યા પછી, તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસ…

Read More

અમદાવાદમાં ટ્રસ્ટે લોન ન ભરતા શાળા સીલ કરવામાં આવી, વિધાર્થીઓનું ભાવિ જોખમમાં!

 શાળા સીલ: ગુજરાતના અમદાવાદમાં સ્કૂલે લોન ન ભરતા શાળાને સીલ કરવામાં આવી હતી. આ મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટસિ પણ સંચાલકોને પાઠવી છે. આ શાળામાં 300 બાળકના ભવિષ્યને લઇને પ્રશ્નાર્થ ઉભો થયો છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારની લોટસ સ્કૂલ વિવાદમાં આવી ગઇ  છે. શાળાના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી…

Read More
OH MY GOD

OH MY GOD! બિહારમાં પહેલા ધોરણના વિધાર્થીએ ત્રીજા ધોરણના વિધાર્થીને પગમાં મારી ગોળી

OH MY GOD – બિહારના સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજમાં બુધવારે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. લાલપટ્ટી સ્થિત ખાનગી શાળામાં પ્રથમ વર્ગના વિદ્યાર્થીએ ત્રીજા ધોરણમાં ભણતા 10 વર્ષના વિદ્યાર્થીને ગોળી મારી દીધી હતી. વિદ્યાર્થીને ડાબા પગમાં ગોળી વાગી હતી. બાળક બેગમાં પિસ્તોલ લઈને સ્કૂલે આવ્યો હતો. ઘાયલ બાળકને તાત્કાલિક સબ ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં…

Read More