શાળાઓમાં બળાત્કાર વિરોધી કાયદો ભણાવવો જોઇએ! સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
બળાત્કાર વિરોધી કાયદો: શાળાના બાળકોને બળાત્કાર વિરુદ્ધ બનેલા દેશના અને રાજ્યોના કાયદાઓ વિશે શીખવવું જોઈએ અને તેને અભ્યાસક્રમનો ભાગ બનાવવો જોઈએ. આ પ્રકારની માંગણી કરતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે નોટિસ જારી કરી હતી. પીઆઈએલમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે નિર્ભયા કાયદો છે,…