દિલ્હી બ્લાસ્ટ: DNA ટેસ્ટથી પુષ્ટિ થઈ, આતંકવાદી ‘ઉમર’ જ વિસ્ફોટ થયેલી કારમાં હતો
Terrorist DNA Confirmation; દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની તપાસમાં એક મોટો અને નિર્ણાયક ખુલાસો થયો છે. ફોરેન્સિક તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં નાશ પામેલી i20 કારમાંથી મળી આવેલા મૃતદેહના અવશેષોનો DNA Test (ડીએનએ ટેસ્ટ) કરવામાં આવ્યો છે. આ ટેસ્ટના પરિણામોએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટ સમયે કારમાં હાજર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ…

