tractor accident in morbi

મોરબીમાં ટ્રેકટર પલટી જતા 17 લોકો તણાયા,9 લોકોને બચાવાયા, 7 લાપતા

tractor accident in morbi ગુજરાતના મોરબીમાં ટ્રેક્ટર પલટી જતાં 17 લોકો પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટના હળવદના ધવાણા ગામ પાસે બની હતી. ગામનો કોઝવે છોડતી વખતે આ અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતા જ વિસ્તારના ધારાસભ્ય, કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમોએ મળીને બચાવ કામગીરી…

Read More
વાયનાડ

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર,120 લોકોના મોત, 90થી વધારે લાપતા

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરતના વિનાશથી સમગ્ર દેશ વ્યથિત છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 123 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે, જ્યારે NDRF, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો દ્વારા મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય…

Read More

જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદના લીધે 53 ગામને કરાયા એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદના લીધે જૂનાગઢ જિલ્લામાં એલર્ટ આપવમાં આવ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના લીઘે સ્થિતિ વધુ પેચીદી ન બને તે માટે સરકારે પહેલાથી જ અગમચેતી પગલાં લીધા છે.જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જૂનાગઢ શહેરમાં  4 ઈંચ અને ગિરનાર પર વધુ 5 ઈંચ વરસાદ ખાબકતા…

Read More