
અદાણી ગ્રુપે હિંડનબર્ગના રીર્પોટને નકાર્યો,અહેવાલ પર કહી આ મોટી વાત
અદાણી ગ્રુપ : અદાણી ગ્રુપે હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા તાજેતરના આરોપોનો જવાબ આપ્યો છે. અદાણી ગ્રુપે હિંડનબર્ગના આ નવીનતમ અહેવાલને ભ્રામક ગણાવ્યો છે. હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આ આરોપો અંગે અદાણી ગ્રુપે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આ આરોપો વ્યક્તિગત નફો મેળવવા માટે,…