
Seventh Day School Murder Case: વેપારીઓ આજે બંધ પાળશે,ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી Seventh Day School Murder Case માં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અમદાવાદ વેપારી મહાસંઘે 24 ઓગસ્ટ 2025ના રોજ શહેરમાં બંધનું એલાન કર્યું છે. કાલુપુર-રીલિફ રોડની તમામ માર્કેટો બંધ રહેશે. આ ઉપરાંત, કુબેરનગર બંગલા અને સૈજપુર બોઘા વિસ્તારોમાં પણ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે….