Shahi Litchi History

શાહી લીચી’નો રસપ્રદ ઇતિહાસઃ ચીનથી ભારત સુધીની અનોખી સફર

Shahi Litchi History : ભારતીય સમાજમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં જ બજારોમાં લાલચટાક અને રસીલી લીચી દેખાવા લાગે છે. આ ફળ દરેક ઉંમરના લોકોને ખૂબ જ પસંદ પડે છે. ભારતમાં બિહારના મુઝફ્ફરપુરની ‘શાહી લીચી’ (Shahi Litchi) આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તેની સુગંધ અને મીઠો રસ લોકોને દિવાના બનાવી દે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું…

Read More