Vadodara Principal Association Election

વડોદરા આચાર્ય સંઘની ચૂંટણી: ભરત પરમાર બન્યા નવા પ્રમુખ, ઉપપ્રમુખ પદે શકીલ પટેલ અને હેમંત સોલંકીની જીત

Vadodara Principal Association Election: સંસ્કારી નગરી વડોદરાના શિક્ષણ જગત માટે રવિવારનો દિવસ અત્યંત મહત્વનો સાબિત થયો હતો. વડોદરા શહેર આચાર્ય સંઘની (Vadodara City Principal Association) વર્ષ ૨૦૨૬-૨૮ ની ટર્મ માટેની ચૂંટણી ભારે ઉત્સાહ અને રસાકસીભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં એલેમ્બિક વિદ્યાલયના [Alembic School] આચાર્ય ભરત પરમાર [Bharat Parmar] પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા…

Read More