શું કાચા ઈંડાથી વાળ ધોવાથી પ્રેગ્નેન્સી જલ્દી રહી શકે? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દાવાઓનું સત્ય
Raw Egg Hair Wash Pregnancy Myth :સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર વિચિત્ર ઘરેલુ નુસખાઓ વાયરલ થતા હોય છે, પરંતુ જ્યારે આ નુસખાઓ સ્વાસ્થ્ય અને પ્રેગ્નેન્સી (Pregnancy) જેવા સંવેદનશીલ વિષયો સાથે જોડાયેલા હોય, ત્યારે તે ચિંતાનો વિષય બને છે. હાલમાં ઇન્ટરનેટ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કાચા ઈંડાથી વાળ ધોવાથી ગર્ભધારણ કરવામાં…

