
બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીનાની ધરપકડ માટે વોરંટ જારી
આ સમયે બાંગ્લાદેશથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તાજેતરમાં જ વિદ્યાર્થીઓના મોટા વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ મામલામાં હસીના અને અવામી લીગના અન્ય ટોચના નેતાઓ સહિત 45 લોકો વિરુદ્ધ ગુરુવારે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું…