
Shefali Jariwala passed away: ‘કાંટા લગા’ ગીતથી મશહુર થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન
Shefali Jariwala passed away: શુક્રવારે મોડી રાત્રે અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું અચાનક અવસાન થયું. અહેવાલો અનુસાર, શેફાલીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના પછી તેના પતિ પરાગ ત્યાગીએ તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. તેના મૃત્યુના સમાચારથી મનોરંજન ઉદ્યોગ અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Shefali Jariwala passed…