
પાકિસ્તાનમાં સ્કૂલ વાન પર અંધાધૂંધ ગોળીબાર, બે બાળકોના મોત, પાંચ ગંભીર ઇજાગ્રસ્ત
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂવારે એક સ્કૂલ વાન પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાન બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર…