સલમાન ખાનના શૂટિંગ સ્થળે સંદિગ્ધ શખ્સ પહોંચ્યો, પુછપરછમાં બિશ્નોઇની આપી ધમકી!

સલમાન ખાનના શૂટિંગ સ્થળે –      બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાનની શૂટિંગ સાઇટમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હતો. સલમાનની સુરક્ષામાં થયેલા ભંગને કારણે સેટ પર હોબાળો મચી ગયો હતો. શંકા જતાં વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું, ‘હું બિશ્નોઈને  કહું…?’ આ પછી વ્યક્તિને કસ્ટડીમાં…

Read More