
બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
બોલિવૂડના જાણીતા નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. જાણકારી અનુસાર, તેમને 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમની પુત્રી પિયા બેનેગલે મીડિયામાં તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. Director and screenwriter #ShyamBenegal passes away at 90. He breathed his last at 6.30 pm…