અહેમદશાહ બાદશાહે વસાવેલું લામેદુદ અમદાવાદને જન્મદિવસની મુબારકબાદ!
Ahmedabad 615th Foundation Day : અમદાવાદ: સાબરમતીના પવિત્ર તીરે વસેલું અને ભારતનું પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નું બિરુદ ધરાવતું આપણું અમદાવાદ આજે તેનો ૬૧૫મો ગૌરવશાળી સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ઈ.સ. ૧૪૧૧માં ૨૬ ફેબ્રુઆરીના રોજ જ્યારે સુલતાન અહેમદશાહે આ ઐતિહાસિક શહેરનો પાયો નાખ્યો, ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ શહેર ભવિષ્યમાં ભારતનું…

