Lunar eclipse

Lunar eclipse: ચંદ્રગ્રહણ દરમિયાન બ્લડ મૂન દેખાયો; ચંદ્ર વિવિધ રંગોમાં દેખાયો, જુઓ તસવીરો

Lunar eclipse:  રવિવારે દેશભરના લોકોએ આકાશ તરફ નજર રાખીને દુર્લભ પૂર્ણ ચંદ્રગ્રહણનો નજારો માણ્યો. દિલ્હીમાં પણ લોકો આ ખગોળીય ઘટનાને જોવા માટે ઉત્સાહિત હતા. ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યે શરૂ થયું, જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને ઢાંકવા લાગ્યો. દિલ્હીમાં વાદળો વચ્ચે ચંદ્ર સંતાકૂકડી રમતો જોવા મળ્યો, જે લોકો માટે એક અનોખો અનુભવ હતો. Lunar eclipse ; ચંદ્રના…

Read More