Huawei launches Watch GT5 Pro in India : હોસ્પિટલ જવાની ઝંઝટ ખતમ! ECG મોનિટરિંગ સાથેની ઘડિયાળ લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો
Huawei launches Watch GT5 Pro in India : જો તમે નવી સ્માર્ટવોચ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને હુવેઈની આ ઘડિયાળ ચોક્કસ ગમશે. Huawei એ આજે સત્તાવાર રીતે ભારતીય બજારમાં Watch GT5 Pro લોન્ચ કર્યો છે. કંપનીએ તેને પ્રીમિયમ સેગમેન્ટમાં લોન્ચ કર્યું છે. પ્રીમિયમ સ્માર્ટવોચ બે વેરિઅન્ટમાં આવે છે જેમાં ટાઇટેનિયમ એડિશન અને બ્લેક એડિશનનો…