
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની લગ્નની પહેલી તસવીર સામે આવી
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા એ 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્ન કર્યા છે. પરિવાર અને મિત્રો વચ્ચે અન્નપૂર્ણા સ્ટુડિયોમાં પરંપરાગત રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન થયા . શોભિતાએ પરંપરાગત સાડી પહેરી હતી, જ્યારે ચૈતન્યએ તેના દાદાના પંચા પહેર્યા હતા.નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા આખરે આજે 4 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા. હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં ધાર્મિક વિધિઓ અનુસાર તેમના લગ્ન…