
solar eclipse : આવતીકાલે 29 માર્ચે 3 મોટી ઘટનાઓ એકસાથે બનવા જઈ રહી
solar eclipse : આવતીકાલે એટલે કે 29 માર્ચ 2025 એ ખૂબ જ મોટો દિવસ છે. મોટી વાત એ છે કે આવતીકાલે ત્રણ મોટી, અદ્ભુત અને કોસ્મિક ઘટનાઓ એકસાથે બનવાની છે. પ્રથમ, આવતીકાલે સૂર્યગ્રહણ થવાનું છે. બીજું, શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં ગોચર કરશે અને ત્રીજી વાત એ છે કે આ દિવસે અમાસ પણ છે. જોકે,…