મહેમદાવાદમાં દેશના વીર જવાનના સન્માનમાં ભવ્ય ‘તિરંગા રેલી’ યોજાઈ
Faizan Malek CISF : દેશની રક્ષા કાજે સમર્પિત સુરક્ષાદળોમાં જોડાવું એ કોઈપણ પરિવાર અને ગામ માટે ગૌરવની ક્ષણ હોય છે. તાજેતરમાં મહેમદાવાદ ખાતે આવો જ એક દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે C.I.S.F. (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ) માં પોતાની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન પરત ફરેલા વીર જવાન મલેક મોહમ્મદ ફૈઝાનના માનમાં એક ભવ્ય…

