
Somwati Amavasya 2024 : 2024ની છેલ્લી સોમવતી અમાવસ્યાનો દુર્લભ સંયોગ: આ 4 રાશિના જાતકોને મળશે સફળતા
Somwati Amavasya 2024 : હિંદુ કેલેન્ડરમાં સોમવતી અમાવસ્યાનું મહત્વ ખૂબ જ વધારે માનવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને તે લોકો માટે ખાસ છે જેઓ તેમના જીવનમાં કોઈ મોટો બદલાવ અથવા સફળતા પ્રાપ્ત કરવા માંગે છે. આ દિવસ સોમવાર અને અમાવસ્યાના વિશેષ સંયોજન સાથે સંબંધિત છે, જેના કારણે આ દિવસને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે….