મિડલ ઇસ્ટની અસર ઊંઝાના મસાલા બજાર પર,કરોડો રુપિયા અટવાયા!
Unjha Market War Impact : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે ઉત્તર ગુજરાતના વેપાર જગત પર વર્તાઈ રહી છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા ઊંઝાના સેંકડો વેપારીઓના કરોડો રૂપિયા હાલ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફસાયા છે. જીરું, વરિયાળી અને ઈસબગુલની નિકાસ કરનારા વેપારીઓ અત્યારે બેવડો આર્થિક ફટકો સહન કરી રહ્યા છે….

