હવે NEET, JEE, SSC અને બેંકિંગની તૈયારી કરી શકશો ફ્રી માં, સાથી પોર્ટલ બનશે વિધાર્થીઓ માટે વરદાન!

  NEET – નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઇઆરટી) એ દેશના તમામ બાળકો માટે પોર્ટલ શરૂ કર્યું છે જે દેશના મોંઘા કોચિંગ અભ્યાસને પોસાય નહીં. આ પોર્ટલનું નામ સાથી છે. ‘સાથી પાર્ટલ’ દ્વારા, બાળકો ઘરે એન્જિનિયરિંગ, તબીબી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી શકે છે. આ પોર્ટલ હિન્દી, અંગ્રેજી અને અન્ય પ્રાદેશિક…

Read More