ભારતમાં કઈ કેટેગરીમાંથી વધુ આવે છે IAS, IPS અને IFS ? જાણો સરકારે શું આપ્યો જવાબ
Caste category : વર્તમાન સમયમાં દેશમાં આઈએએસ ઓફિસરોને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર કેસએ UPSC પર ઘણા ગંભીર સવાલો ઉભા કર્યા છે. વાસ્તવમાં, પૂજા પર UPSCમાં સિલેક્ટ થવા માટે માહિતી છુપાવવાનો અને OBC નોન-ક્રિમી લેયર ક્વોટા અને ડિસેબિલિટી સર્ટિફિકેટની મદદ લેવાનો આરોપ છે. જોકે, આજે આપણે પૂજા ખેડકર વિશે…