ટ્રમ્પને પુતિનનો મેસેજ: ‘ભારત પોતાની શરતો પર ચાલે છે, કોઈનું ફરમાન નથી માનતું!
Putin at SPIEF 2026 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને [Russian President Vladimir Putin] સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમ (SPIEF 2026) ના પ્લેનરી સેશનમાં આંતરરાષ્ટ્રીય ભૌગોલિક રાજનીતિ પર મોટું અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. આ વૈશ્વિક આર્થિક મંચ પરથી પુતિને ભારત સાથેના મજબૂત સંબંધો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ [Donald Trump] અને ચાલી રહેલા યુક્રેન યુદ્ધ [Ukraine…

