
આ બોલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાને ઘરે લાવ્યા, જાણો
ગણપતિ બાપ્પા :ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ પણ ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક કલાકારોએ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે. ચાલો જોઈએ. બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાને બિરાજમાન…