PV Sindhu Marriage: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
PV Sindhu Marriage: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ લગ્ન કરી લીધા છે અને તેના લગ્નની પ્રથમ તસવીર પણ સામે આવી છે.ભારતની સ્ટાર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સિંધુએ રાજસ્થાનના ઉદયપુરમાં બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા .સિંધુ અને વેંકટે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પીવી સિંધુના લગ્નની પહેલી તસવીર…

