
સુપ્રીમ કોર્ટનો રાજ્ય સરકારોને જેલ મેન્યુઅલ બદલવાનો આદેશ, જાતિના આધારે કામ આપવું કલમ 15નું ઉલ્લંઘન
જેલ મેન્યુઅલ જેલમાં જાતિના આધારે ભેદભાવને લઈને દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોર્ટે સુચન કર્યું છે કે જેલમાં કેદીઓ સાથે જાતિના આધાર પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે. કોર્ટએ કહ્યું કે રસોડા અને સફાઈના કામો જાતિના આધારે વહેંચવાનો વિચાર અસ્વીકાર્ય છે. તે જણાવાયું છે કે નીચલી…