મહેમદાવાદ

500 વર્ષ જૂની મહેમદાવાદની ઢુંઢીયા વાવમાં અચાનક આવ્યું પાણી ! જાણો કારણ!

મહેમદાવાદ (Mahemdabad), ગુજરાતનું એક ઐતિહાસિક શહેર (Historical City) છે, જેની સ્થાપના શાહીવંશના રાજા મહેમૂદ બેગડા (Sultan Mahmud Begada) એ ઈ.સ. 1465 માં કરી હતી. મહેમૂદ બેગડાએ આ શહેરમાં અનેક ભવ્ય ઐતિહાસિક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું, જેમાંની એક મહેમદાવાદના મધ્યમાં આવેલી ઢુંઢીયા વાવ (Dhundhiya Vav) છે. આ વાવ 500 વર્ષ જૂની છે અને તે ભૂતકાળમાં શહેરના…

Read More