Ahmedabad Streetlight Tender: અમદાવાદમાં ₹400 કરોડના સ્ટ્રીટલાઇટ ટેન્ડર પર વિવાદ, કોંગ્રેસનો ₹100 કરોડના કૌભાંડની આશંકાનો આક્ષેપ
Ahmedabad Streetlight Tender ને લઈને અમદાવાદ શહેરમાં રાજકીય વિવાદ ઊભો થયો છે. શહેરના આશરે 2.22 લાખ સ્ટ્રીટલાઇટ પોલના પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે બહાર પાડવામાં આવેલા ₹400 કરોડના ટેન્ડર સામે કોંગ્રેસના કાઉન્સિલર નિરવ બક્ષીએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ ટેન્ડરમાં ઓછામાં ઓછા ₹100 કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરીને સમગ્ર પ્રક્રિયા રદ કરવાની માગ કરી…

