
શિયાળામાં વિટામિન Dની કમીને પુરી કરવા માટે સૂર્યપ્રકાશ સાથે આ આહાર લો!
વિટામિન D ની ઉણપ માત્ર આપણા હાડકાંની મજબૂતી માટે જ ફાયદાકારક નથી. તેના બદલે, તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. તેથી વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી નબળાઈ, થાક અને હાડકામાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.ઘણીવાર લોકો આ ઉણપને દૂર કરવા માટે સપ્લીમેન્ટ્સની મદદ લેતા હોય…