ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું, સ્ટુડન્ટ વિઝા ફી 710 થી વધીને 1600 ડોલર થઇ
ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું – ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે તેમના સપનાને સાકાર કરવાનું થોડું મુશ્કેલ બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી છે. કેન્દ્ર દ્વારા ગુરુવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું…