
Heat Action Plan: ગરમીથી બચાવ માટે અમદાવાદ મનપાનો હીટ એક્શન પ્લાન, લોકો માટે ખાસ વ્યવસ્થાઓ થશે અમલમાં
Heat Action Plan: હજુ તો માર્ચ મહિનાની શરૂઆત છે, પણ ગરમીએ પોતાના તાંડવ નૃત્ય શરૂ કરી દીધું છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને રાજ્યના અન્ય શહેરોમાં તાપમાન સતત ઉંચકાઈ રહ્યું છે, જેનાથી લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળતા કાળજી રાખી રહ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધી શકે છે….