ખાનગી બસોના પ્રવેશ

સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશની અરજીને કરી ખારિજ

ખાનગી બસોના પ્રવેશ : ખાનગી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે, કારણ કે તેમની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશપરની રજૂઆતને સુપ્રીમ કોર્ટે માન્યતા નથી આપી. અગાઉ, હાઈકોર્ટ પણ સંચાલકોની અરજીને અસ્વીકૃત કરી હતી. કોર્ટે નક્કી કર્યું કે, સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખાનગી અને લક્ઝરી બસોને પ્રવેશની મંજૂરી…

Read More
સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક, ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતો વીડિયો ચાલવા લાગ્યો

શુક્રવારે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, યુ.એસ. રિપલ લેબ્સ-આધારિત કંપનીની ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતા વીડિયો ચલાવવામાં આવ્યા છે. હેક થયેલી ચેનલ પર વીડિયોનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું. વિડિયોનું શીર્ષક છે, “બ્રેડ ગાર્લિંગહાઉસ રિપલ SECના $2 બિલિયન દંડ પર પ્રતિક્રિયા આપે છે! XRP કિંમતની આગાહી. સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક …

Read More
ખાનગી બસોના પ્રવેશ

શાળાઓમાં બળાત્કાર વિરોધી કાયદો ભણાવવો જોઇએ! સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

બળાત્કાર વિરોધી કાયદો:  શાળાના બાળકોને બળાત્કાર વિરુદ્ધ બનેલા દેશના અને રાજ્યોના કાયદાઓ વિશે શીખવવું જોઈએ અને તેને અભ્યાસક્રમનો ભાગ બનાવવો જોઈએ. આ પ્રકારની માંગણી કરતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે નોટિસ જારી કરી હતી. પીઆઈએલમાં કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે નિર્ભયા કાયદો છે,…

Read More
બુલડોઝરની કાર્યવાહી

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું યોગ્ય નથી.

બુલડોઝર કાર્યવાહી ના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈની સામે આવી કાર્યવાહી ન થઈ શકે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ…

Read More
સ્ત્રીધન

લગ્નમાં સ્ત્રીને આપવામાં આવતી જ્વેલરી અને સામાન પર કોનો છે અધિકાર ? સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

  સ્ત્રીધન: લગ્ન દરમિયાન મહિલાને આપવામાં આવતી જ્વેલરી અને અન્ય વસ્તુઓ પર માત્ર મહિલાનો જ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે સ્ત્રી તેના ‘સ્ત્રીધન’, સોનાના આભૂષણો અને લગ્ન સમયે તેના માતાપિતા દ્વારા આપવામાં આવતી અન્ય વસ્તુઓની એકમાત્ર માલિક છે. કોર્ટે કહ્યું કે મહિલાના પતિનો પણ ‘સ્ત્રીધન’ પર કોઈ અધિકાર નથી. છૂટાછેડા પછી જો…

Read More

હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, EDની અરજી કરી ખારિજ

હેમંત સોરેન:  ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેના જામીન અંગે હાઈકોર્ટના નિર્ણય સામે EDએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે EDની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે રાંચી હાઈકોર્ટના એ નિર્ણયને તાર્કિક ગણાવ્યો છે જેમાં…

Read More