
સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચૂકાદો, SC-ST કેટેગરીઓને પેટા અનામત આપી શકાય
decision on SC/ST Reservation સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મુદ્દા પર પોતાનો ચુકાદો આપવાનું શરૂ કર્યું કે શું રાજ્યોને નોકરીઓ અને પ્રવેશમાં અનામત માટે SC, STને પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે? કોર્ટે 6:1 ની બહુમતીથી ચુકાદો આપ્યો કે રાજ્યોને અનામત માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-શ્રેણી બનાવવાની સત્તા છે. ક્વોટા માટે એસસી, એસટીમાં સબ-કેટેગરીનો આધાર રાજ્યો…